તા. ૧૬/૬/૨૦૧૧ થી ૧૮/૬/૨૦૧૧ ત્રિદિવસીય ચાલેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દરમિયાન મારી હાલાપર સી.આર.સી.ની ૫ શાળાઓમાં કુલ ૭૦ બાળકોએ ધો.૧માં નવીન પ્રવેશ માનનીય અધિકારી સાહેબશ્રીઓના વરદ હસ્તે મેળવેલ. શાળાઓમાં દાતાશ્રીઓની મદદથી બાળકોને થેલા, પાટી, નોટબૂક વગેરેનું વિતરણ કરવામાં આવેલ. તેમજ સરકારશ્રી દ્વારા બાળકોને પાઠ્ય પુસ્તક, શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાયનું માનનીય અધિકારીસાહેબશ્રીઓના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ.
જય જય ગરવી ગુજરાત........
બાલ- દેવો-ભવ
દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ રમકડાં માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રી ના વરદ હસ્તે દેઢિયા આંગણવાડીના બાળકોને અર્પણ કરવામાં આવેલ.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય જીલ્લા આંકડા વિભાગના અધિકારી ભાનુશાળી સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય ખલ્ફાન સી.આર.સી.કો.ઓર્ડીનેટર બળવંતસિંહ ઝાલા સાહેબશ્રીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.
વાંચે ગુજરાત અંતર્ગત દાતા શ્રી દાઉદભાઈ જત દ્વારા આપવામાં આવેલ પુસ્તકથી માનનીય આંગણવાડી સુપરવાઈઝર વાસંતીબેન કાનાણીનું સન્માન કરતી દેઢિયા શાળાની બાળા દૃશ્યમાન થાય છે.હાલાપર સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રી વસંતભાઈ કોચરાનું સન્માન કરતાં દેઢિયા ગામના અગ્રણી એવાં કલ્યાણજીભાઈ કન્નર દૃશ્યમાન થાય છે.
દેઢિયા શાળાના કાયમી દાતા શ્રી દાઉદભાઈ ઈસ્માઈલભાઈ જત દેઢિયા ગામના અગ્રણી એવાં શેઠ શ્રી હીરજીભાઈ શાહનું સન્માન કરતાં દૃશ્યમાન થાય છે.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ કાર્યક્રમમાં દેઢિયા શાળાનાં ઉત્સાહ વિભોર બાલ-દેવો દૃશ્યમાન થાય છે.
ગુજરાત સરકાર શ્રી દ્વારા આપવામાં આવેલ ટ્રી-સાઇકલ માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રી ના વરદ હસ્તે દેઢિયા આંગણવાડીના બાળકોને અર્પણ કરવામાં આવેલ.
તા. ૧૬/૬/૨૦૧૧ના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દરમિયાન મારી હાલાપર સી.આર.સી.ની દેઢિયા શાળામાં માનનીય નાયબ જીલ્લા વિકાસ અધિકારી ટોપરાણી સાહેબશ્રીનાં અધ્યક્ષ સ્થાને ૧૦૦% નામાંકનનાં સોગંધ લેવામાં આવેલ.
કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૧૧ દેઢિયા શાળાનો કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો.
welcome dosto......... praveshotsav-2011 no mari c.r.c. halapar no karyakram kevo lagyo te aap jaroor thi janavsho.....
જવાબ આપોકાઢી નાખોsa-bhar...
bye-bey...my all friends...
ખુબ જ સુંદર કાર્ય
જવાબ આપોકાઢી નાખો