આપ નિહાળી રહયા છો પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ બનાવવા માટેની ચિંતન બેઠકની વિડીઓ ફુટેજ.
બી.આર.સી. માંડવી
ખાતે તમામ સી.આર.સી. કો- ઓર્ડિનેઽરની પ્રજ્ઞા અભિગમ તથા SMCને સફળ
બનાવવા માટે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ્રજ્ઞા અભિગમ
તથા SMC અંગે મનમાં ઉદ્ભવતા-મુંઝવતા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપતા
& સવિસ્તારથી વિગતવાર સમજાવતા કચ્છ જિલ્લા પેડાગોજી તથા માંડવી
બી.આર.સી. કો-ઓર્ડિનેઽર સુશ્રી મમતાબેન ભટ્ટ તેમજ નાગલપુર
સી.આર.સી.કો-ઓર્ડિનેઽર શ્રી યોગેશભાઇ મહેતા.
પ્રજ્ઞા એટલે પ્રવૃતિ દ્વારા જ્ઞાન.
સારું ચાલો આવજો...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો