હાલાપર સી.આર.સી.ની હાલાપર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલક શ્રી અજીતસિંહ જાડેજા શાળાના બાળકોને થેપલા અને બટાટાનો શાક પ્રેમપૂર્વક ખવડાવતા દ્રશ્યમાન થાય છે. તેમજ મદદમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી વસંતભાઈ કોચરા તથા શાળાનો સ્ટાફગણ પણ ખરો.
આપ જોઈ રહ્યા છો હાલાપર શાળામાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રની વિડીઓ ઝાંખી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો