સી.આર.સી. હાલાપર તા. માંડવી - કચ્છ ખાતે બ્લોક કક્ષાની તાલીમ ૨૦૧૦-૧૧નું આયોજન કરવામાં આવેલ. જેમાં હાલાપર તથા કોટડી સી.આર.સી.ની તમામ ૧૧ શાળાઓના શિક્ષકોએ ભાગ લીધેલ. આ ૧૦ દિવસીય બિનનિવાસી શિક્ષક સજ્જતા તાલીમમાં વિવિધ વિષયોની તજજ્ઞો દ્વારા છણાવટ કરવામાં આવેલ.
આપ બ્લોક કક્ષાની તાલીમ ૨૦૧૦-૧૧ની ઝાંખી નિહાળી રહ્યા છો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો