શ્રી હાલાપર સી.આર.સી.ની તમામ શાળાઓમાં તા.૧/૧/૨૦૧૧ થી ઉપચારાત્મક વર્ગો શરુ કરવામાં આવેલ છે. જેમાં હાલાપર શાળામાં ૧, સાભરાઈ શાળામાં ૩, દેઢિયા શાળામાં ૧, કોક્લીયામાં ૧ અને કોટાયા શાળામાં ૧ એમ કુલ ૭ વર્ગોનું શરુ કરવામાં આવેલ છે. આમ હાલાપર સી.આર.સી.માં કુલ ૯૯ વિદ્યાર્થીઓ જોયાયેલ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો