બુધવાર, 2 માર્ચ, 2011
UPCHARATMAK VARGO 2011
શ્રી હાલાપર સી.આર.સી.ની તમામ શાળાઓમાં તા.૧/૧/૨૦૧૧ થી ઉપચારાત્મક વર્ગો શરુ કરવામાં આવેલ છે. જેમાં હાલાપર શાળામાં ૧, સાભરાઈ શાળામાં ૩, દેઢિયા શાળામાં ૧, કોક્લીયામાં ૧ અને કોટાયા શાળામાં ૧ એમ કુલ ૭ વર્ગોનું શરુ કરવામાં આવેલ છે. આમ હાલાપર સી.આર.સી.માં કુલ ૯૯ વિદ્યાર્થીઓ જોયાયેલ છે.
CRC HALAPAR MANDVI-KUTCH-GUJARAT-INDIA
સી.આર.સી. હાલાપર આપનું હાર્દિક સ્વાગત કરે છે. મારાં તમામ મિત્રોને નમસ્કાર .....
CRC HALAPAR 2011
૨૦૧૧ના નવા વર્ષમાં સી.આર.સી. હાલાપર આપનું હાર્દિક સ્વાગત કરે છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)